હવે દિલ્હી, મુંબઈ સહિત 6 મહાનગરોમાં 24 કલાકમાં પહોંચશે ટપાલ, અમદાવાદ જીપીઓ ખાતે ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ’ સેવાનો શુભારંભ
24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા ભારતીય ટપાલ વિભાગે ગ્રાહકો માટે ઝડપી અને સુરક્ષિત દસ્તાવેજ વિતરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ જીપીઓમાં ’24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા’નો પ્રારંભ કર્યો છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે 15 ઓક્ટોબરે જીપીઓ ખાતે આ સેવા ઉદ્ઘાટન કરી હતી. નવી સેવામાં 24 કલાકમાં ડિલિવરીની ગેરંટી, OTP આધારિત વિતરણ અને SMS એલર્ટ જેવી … Read more