અમદાવાદમાં આમ જનમત પાર્ટીનું 250 કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ; 7 સામે ફરિયાદ

અમદાવાદમાં અકસ્માત

અમદાવાદમાં આમ જનમત પાર્ટીનું 250 કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’ના નામે બોગસ ડોનેશન દ્વારા સરકારી તિજોરીને રૂ.250 કરોડ જેટલું નુકસાન પહોચાડવાની આક્ષેપે તપાસ ચાલી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખુલ્લું પાડી શકાય કે પક્ષના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મોટા દાતાઓને 100% ટેક્સ કપાતનો લાભ આપવા માટે કાગળોની વ્યવસ્થા બનાવી, રકમ બોગસ … Read more