અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે મોપેડને 1 કિમી સુધી ઢસડ્યો, 21 વર્ષીય સવારીને સામાન્ય ઈજા; ચાલક પકડાયો
ઘટનાની વિગત અમદાવાદમાં, ડ્રાઇવ-ઇન રોડ પર હિમાલયા મોલની નજીક સીએફટી સિગ્નલ પાસે, એક દારૂના નશામાં ધૂત કારચાલકે મોપેડચાલકને અડફેટે લીધા અને મોપેડને કારની આગળના ભાગમાં ફસાવીને અંદાજે 1 કિલોમીટર સુધી ઢસડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો છે. મોપેડચાલકનું નામ નક્ષત્ર ચૌહાણ (ઉમર 21 વર્ષ, વાસણા) જણાયું છે અને તેને સામાન્ય ઇજા પહોંચી … Read more