અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોરી કરતી કુખ્યાત સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, 8 ગુના ઉકેલાયા
સિકલીગર ગેંગની ધરપકડ અમદાવાદમાં ‘ઓપરેશન હન્ટ’ હેઠળ LCB ઝોન-8ની ટીમે રામોલના વડુ તળાવ પાસેથી કુખ્યાત સિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર શેરસિંગ ઉર્ફે શેરૂ કાલુસિંગ તેલપીતીયાને ઝડપી પાડ્યો છે. પોલીસે ઝડપી પાડવામાં આવેલા આરોપી સાથે રામોલ, વટવા GIDC અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 08 ચોરીના ગુનાઓ ઉકેલ્યા અને મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મુજબ, સમગ્ર રાજ્યમાં … Read more