ઇન્દોરથી અમદાવાદ આવતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ₹10.11 લાખના પાર્સલની ચોરી, ડ્રાઇવર સામે ગુનો નોંધાયો
ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ચોરી અમદાવાદમાં ઇંદોરથી આવેલી શ્રીનાથ કાર્ગો પ્રા. લિ.ની ટ્રકમાંથી કુલ ₹10.11 લાખના ચાર પાર્સલ ગાયબ થતાં કસ્ટમર અને કંપનીના સંચાલક હબીબ ઉમડિયાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આંતરિક તપાસ તેમજ સીસીટીવી ફૂટેજથી આરોપ ડ્રાઇવર પર આવ્યો હોવાનું જણાવ્યું છે. ઘટનાની વિગત કંપનીના … Read more