અમદાવાદ: 120 પાર્સલ લઈને ડિલિવરી બોય ફરાર, COD રકમ પણ લઈ ગયો
ડિલિવરી બોય ફરાર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ઈ-કોમર્સ કંપનીના સ્ટોરમાંથી ડિલિવરી બોય પોપટલાલ પારસારામ 120 પાર્સલ લઈને ફરાર થયો છે. કંપનીએ જણાવ્યું છે કે પોપટલાલ 19 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પાર્સલ લઈને નીકળ્યા પછી સ્ટોર પર પરત ન આવ્યા અને ફોન બંધ આવ્યો હતો. કંપનીના એન્ફોર્સમેન્ટ અધિકારીની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસ કેસ નોંધીને તપાસ શરૂ … Read more