આંધ્રમાં મુરાસુ વાવાઝોડાને કારણે 35 ટ્રેનો રદ: 12 હજાર લોકો રાહત શિબિરોમાં; યુપીના 10 જિલ્લાઓમાં ધુમ્મસ, દિલ્હીમાં AQI 414
આંધ્રમાં મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશમાં ચક્રવાતી તોફાન મુરાસુના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અધિકારીઓના પ્રાથમિક આંકડા અનુસાર તોફાનને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 52 હજાર હેક્ટરથી વધુ પાક બરબાદ થયો છે. તોફાનના કારણે રેલવેએ 35 ટ્રેનો રદ કરી દીધી છે અને હાલ 12,230 લોકો રાહત શિબિરોમાં રહે છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે … Read more