આવતીકાલે રવિવારે મુહૂર્ત ટ્રેડિંગ માટે શેરબજાર ખુલશે; આ વર્ષે કુલ 16 રજા
મુહૂર્ત ટ્રેડિંગ માટે શેરબજાર ખુલશે દિવાળી નિમિત્તે પરંપરાગત રીતે ભારતીય શેરબજારમાં વિશેષ ‘મુહૂર્ત ટ્રેડિંગ’ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. BSE અને NSE દ્વારા સાંજે એક કલાક માટે ખાસ ટ્રેડિંગ વિન્ડો ખોલવામાં આવશે અને રોકાણકારો વચ્ચે આને લઇને ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે શેરબજારમાં કુલ 16 સત્તાવાર જાહેર રજાઓ નિર્ધારિત કરવામાં આવી છે. મુહૂર્ત ટ્રેડિંગ … Read more