VIDEO: અમદાવાદમાં દિવાળી ટાણે જ દારૂના વેચાણનો વીડિયો વાયરલ, લારી પર બિયર અને માતાજીની દેરી પાસે ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ
અમદાવાદમાં દારૂનું વેચાણનો વાયરલ વીડિયો GS Team — 6 Nov 2026 અમદાવાદમાં દિવાળીના પહેલા દિવસે ગેરકાયદેસર દારૂના ખુલ્લેઆમ વેચાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વીડિયો મેઘાણીનગર અને તેની આસપાસના વિસ્તારોનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેમાં બિયરની ટીન અને દેશી દારૂની પોટલીઓ જાહેરમાં વેચાતાં જોવા મળે છે. વિડિયોમાં દેખાયેલા સ્થળો … Read more