IPO-પ્રાઈમરી માર્કેટની આડમાં ડબ્બા ટ્રેડિંગ જેવું દૂષણ બેફામ બન્યું : રોકડામાં મોટાપાયે લેતી-દેતી
ડબ્બા ટ્રેડિંગ અને પ્રાઈમરી માર્કેટ મુંબઈમાં પ્રાઈમરી માર્કેટની આડમાં ગેરકાયદેસર સિન્ડિકેટ સક્રિય હોવાનાં અહેવાલ છે. અહેવાલ મુજબ, આ સિન્ડિકેટ ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ અને ડબ્બા ટ્રેડિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા રિટેલ રોકાણકારોને ફસાવે છે. કમિશન એજન્ટો અને ફેક એપ ઓપરેટરો દ્વારા ઊંચા પ્રીમિયમ બતાવી રિટેલ રોકાણકારોને આઈપીઓમાં અરજીઓ કરવા લલચાવવામાં આવે છે. SMEs IPOમાં શેર … Read more