સરકારી કર્મચારીઓ માટે રાહત: દિવાળી-નૂતન વર્ષ વચ્ચે 08થી 11 નવેમ્બર 2026 સુધી સળંગ ચાર દિવસની રજા

9 વર્ષની બાળકીનું મોત

સરકારી કર્મચારીઓ માટે દિવાળી રજા 2026 ગુજરાત સરકારે દિવાળી 2026 નિમિત્તે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્રમાં જણાવાયું છે કે 08 નવેમ્બર 2026 (રવિવાર) દિવાળી, વચ્ચેનો પડતર દિવસ તરીકે 09 નવેમ્બર 2026 (સોમવાર) અને 10 નવેમ્બર 2026 (મંગળવાર) નૂતન વર્ષ તથા 11 નવેમ્બર 2026 (બુધવાર) ભાઈબીજની રજાઓને જોડીને … Read more

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય, દિવાળી-બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસમાં જાહેર રજા રહેશે | Gujarat Samachar

રામ મંદિર

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે દિવાળી રજા ગાંધીનગર — રાજ્ય સરકારે દિવાળી-2026ને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને રાહત પૂરાં પાડતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર 08 નવેમ્બર 2026થી 11 નવેમ્બર 2026 સુધી સરકારી કચેરીઓ બંધ રહેશે. રજાના દિવસો અને પરિપત્રની વિગત પરિપત્રમાં જણાવાયું છે કે 08 નવેમ્બર 2026 (રવિવાર) દિવાળી, 10 નવેમ્બર 2026 … Read more

ટિકટોક આંદોલને બદલી નાખ્યો દેશનો કાયદો! બ્રાઝિલમાં કામના કલાકો ઘટ્યા, મળશે વધારાની રજા

ચનાભાઈનો મૃતદેહ

બ્રાઝિલમાં કામના કલાકો ઘટ્યા બ્રાઝિલની સંસદે અઠવાડિયામાં મહત્તમ 40 કલાક કામ કરવા માટેના બંધારણીય સુધારાને મંજૂરી આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના લગભગ 3 કરોડથી વધુ કામદારોને સીધો ફાયદો મળશે અને દેશમાં ચાલતી 6 દિવસની કામકાજની પદ્ધતિ (6×1) પર પ્રતિબંધ લાગશે. સુધારાના પગલે અઠવાડિયામાં કર્મચારીઓને હવે 2 દિવસની રજા મળશે, જેને સામાજિક અને માનસિક આરોગ્ય … Read more

સુરતમાં રવિવારની ચાર રજાઓ રદ: ચાર રવિવારે સરકારી શાળાઓ ચાલુ રહેશે

મહિલા પ્રીમિયર લીગ 2027

સુરતમાં રવિવારની ચાર રજાઓ રદ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રવિવારની ચાર રજાઓ રદ કરી દીધી છે અને તે દિવસે પણ સરકારી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ ભારે વરસાદને કારણે આપવામાં આવેલી વધારાની રજાઓની ભરપાઈ કરવી અને શૈક્ષણિક કાર્યક્રમ સમયસર પૂર્ણ કરવ્યો છે. કયા રવિવારોએ શાળા ચાલુ રહેશે નગર પ્રાથમિક … Read more