ટિકટોક આંદોલને બદલી નાખ્યો દેશનો કાયદો! બ્રાઝિલમાં કામના કલાકો ઘટ્યા, મળશે વધારાની રજા
બ્રાઝિલમાં કામના કલાકો ઘટ્યા બ્રાઝિલની સંસદે અઠવાડિયામાં મહત્તમ 40 કલાક કામ કરવા માટેના બંધારણીય સુધારાને મંજૂરી આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના લગભગ 3 કરોડથી વધુ કામદારોને સીધો ફાયદો મળશે અને દેશમાં ચાલતી 6 દિવસની કામકાજની પદ્ધતિ (6×1) પર પ્રતિબંધ લાગશે. સુધારાના પગલે અઠવાડિયામાં કર્મચારીઓને હવે 2 દિવસની રજા મળશે, જેને સામાજિક અને માનસિક આરોગ્ય … Read more