EDએ અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરોમાં 29 સ્થળે દરોડા: શેયર કૌભાંડમાં 1 લાખથી વધુ રોકાણકારો ફસાયા
ED દ્વારા દરોડા અને તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શેરબજારમાં ભાવ કૃત્રિમ રીતે ઉઠાવી રોકાણકારોને લલચાવવાના અને કથિત રીતે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર અને અન્ય શહેરોમાં તપાસ હાથ ધર્યો છે. ED દ્વારા કુલ 29 ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને EDનો દાવો છે કે આ મામલામાં કથિત રીતે 1 લાખથી વધુ નાના … Read more