અમેરિકાના એક નિર્ણયથી દુનિયાભરના અર્થતંત્ર પર ખતરો, ભારત પર પણ તોળાશે મોટું સંકટ!

ઓપરેશન સિંદૂર

અમેરિકાના વ્યાજદરમાં વધારો ગોલ્ડમેન સૅક્સના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના અભ્યાસ મુજબ, અમેરિકાના વ્યાજદરમાં 1% નો વધારો થાય તો વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો ઊભો થાય છે. વિકસિત દેશોના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં 0.6% જેટલો ઘટાડો અને કંપનીઓના મૂડીરોકાણમાં સરેરાશ 1.8% જેટલો ઘટાડાનો જોખમ ઊભો થવાની શકયતા છે. અભ્યાસમાં જણાવાયું છે કે વ્યાજદર વધવાથી હોમલોન મોંઘા થતાં ગ્રાહક … Read more

25 વર્ષનો સૌથી ભયાનક કડાકો: 8 અઠવાડિયાની મંદીમાં શેરબજારમાં ₹26 લાખ કરોડનું ધોવાણ, સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો

જામનગર દરેડમાં હુમલો

ભારતીય શેરબજારમાં કડાકો ભારતીય શેરબજારમાં છેલ્લા 8 અઠવાડિયાથી સતત કડાકા ચાલતા રોકાણકારોના આશરે ₹26 લાખ કરોડ ધોવાઈ ગયા છે. સેન્સેક્સ અને નિફ્ટી હાલ 25 વર્ષના સૌથી લાંબા મંદીના ચક્રમાં ફસાયા છે. 2 ઑક્ટોબરે શેરબજાર ગાંધી જયંતીના કારણે બંધ રહ્યું, જ્યારે 1 ઑક્ટોબરને સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 71,909 અને નિફ્ટી 198 પોઈન્ટ ઘટીને 22421 પર બંધ … Read more