અમેરિકાના એક નિર્ણયથી દુનિયાભરના અર્થતંત્ર પર ખતરો, ભારત પર પણ તોળાશે મોટું સંકટ!
અમેરિકાના વ્યાજદરમાં વધારો ગોલ્ડમેન સૅક્સના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના અભ્યાસ મુજબ, અમેરિકાના વ્યાજદરમાં 1% નો વધારો થાય તો વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો ઊભો થાય છે. વિકસિત દેશોના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં 0.6% જેટલો ઘટાડો અને કંપનીઓના મૂડીરોકાણમાં સરેરાશ 1.8% જેટલો ઘટાડાનો જોખમ ઊભો થવાની શકયતા છે. અભ્યાસમાં જણાવાયું છે કે વ્યાજદર વધવાથી હોમલોન મોંઘા થતાં ગ્રાહક … Read more