6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારાઈ: દિલ્હીમાં અંતિમ યાદી 22 ડિસેમ્બરે; સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું- અત્યારે ચૂંટણી નથી, તો આટલી ઉતાવળ શા માટે
SIR સમયમર્યાદા વધારાઈ ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. પંચે દિલ્હીઅને મહારાષ્ટ્રમાં મતદારોને નામ ઉમેરવા, કાઢવા અથવા ગેરરીતિ અંગે દાવો-વાંધો નોંધાવવા માટે વધારાનો સમય આપ્યો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા અને નાગાલેન્ડમાં નોટિસોના નિકાલની સમયમર્યાદા વધારવામાં આવી છે. નવા સમયપત્રક મુજબ મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોની અંતિમ મતદાર યાદી 30 નવેમ્બર … Read more