‘મોદી સરકારની એક્સપાયરી ડેટ નજીક’, ગોવાના મડગાંવમાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
ગોવાના મડગાંવમાં રાહુલ ગાંધીનો પ્રહાર ગોવાના મડગાંવમાં યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીે ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના નેતાઓએ તેમની સામે 45થી વધુ માનહાનિના કેસ દાખલ કર્યા છે, પરંતુ ‘વોટ ચોરી’ના આરોપો અંગે એક પણ કેસ દાખલ કરવાની હિંમત નથી. રાહુલ ગાંધીએ … Read more