57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇન્ડિયન પેઅનોરમાનું ઉદ્ઘાટન ‘ધુરંધર’થી

57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ

57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ ગોવામાં 20થી 28 નવેમ્બર દરમિયાન યોજાનારા ભારતના 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવની પ્રોગ્રામ સૂચિ જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયન પેનોરમા શ્રેણીની ઉદ્ઘાટન ફિલ્મ તરીકે રણવીર સિંહની ‘ધુરંધર’ પસંદ કરવામાં આવી છે. ફિલ્મોત્સવની વિગતો બ્રિક્સ વિભાગનું ઉદ્ઘાટન રણબીર કપૂરની ‘રામાયણ’થી થશે. ફેસ્ટિવલની ઉદ્ઘાટક ફિલ્મ તરીકે જર્મન ફિલ્મ ‘ફાધરલેન્ડ’ પસંદ કરવામાં આવી છે અને ‘કેરળ … Read more