રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ: મતચોરી ટોપ લેવલથી થઇ રહી છે; CECના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે; 1 નવેમ્બરે દિલ્હીમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ: મતચોરી ટોપ લેવલથી થઈ રહી છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીના ત્રિલોકપુરી બ્લોક-20માં આયોજિત ‘મતાધિકાર, જીવવાનો અધિકાર’ જનસુનાવણીમાં કહ્યું કે ગરીબોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે અને તેનો પરિણામે મતચોરી ટોપ લેવલથી થઈ રહી છે. તેમણે અપિલ કર્યો કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ … Read more