દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન: ગુજરાત કોંગ્રેસે રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદ યોજી
ગુજરાત કોંગ્રેસે ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનની શરૂઆત અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે “વોટ બચાવો, દેશ બચાવો” દેશવ્યાપી અભિયાન અંતર્ગત રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદ યોજી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે દેશભરની મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ફોર્મ-6ની જટિલતા વિશે ગંભીર સવાલો ઉઠાવતા ઉચ્ચાર કર્યા અને ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં થયેલા કાયદાકીય ફેરફાર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી. … Read more