ચૂંટણી પંચ ફોર્મ 6, 7, 8માં ફેરફાર કરી શકતું નથી: દિલ્હી SIR અંગે સુપ્રીમ કોર્ટ; પૂછ્યું- ફરીથી નામ જોડાવવા માટે Form-6 શા માટે ભરવાનું?

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની ચૂંટણી

Form-6 ફેરફાર અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બુધવારે સુપ્રિમ કોર્ટે દિલ્હીમાંના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચને સવાલ કર્યો. કોર્ટે પૂછ્યું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર રહેલા આશરે 43 લાખ મતદારોમાંથી જેમના નામ ‘સ્થળાંતરિત અથવા ગેરહાજર’ શ્રેણીમાં નોંધાયેલા છે, તેમને ફરીથી નામ જોડવા માટે કેમ Form-6 ભરવા કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ ફોર્મ … Read more