અમદાવાદ: દિવાળી ટાણે બજારોમાં ભીડ પણ મોંઘવારીએ છીનવી ખરીદશક્તિ, લોકો ઈચ્છાઓ મારીને કરી રહ્યા છે મર્યાદિત ખરીદી | Gujarat Samachar
દિવાળી ખરીદી માટે બજારોમાં ભીડ દિવાળીની ખરીદી માટે અમદાવાદના બાપુનગર માર્કેટમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પૂર્વ અમદાવાદ સહિત શહેરના વિવિધ ભાગોથી હજારો લોકો અહીં ખરીદી માટે ઉમટતા જોવા મળ્યા છે. તેમ છતાં, મોંઘવારીના કારણે લોકોની ખરીદદારી શક્તિ ઘટી હોવાને કારણે ધંધારીઓની આવક અપેક્ષિત સ્તરથી ઓછી રહેતી જોવા મળી રહી છે. ખરીદમાં મર્યાદા બજારમાં … Read more