મુખ્ય દ્વાર પર આંબા-આસોપાલવના પાંદડાનું તોરણ લગાવવાનો અર્થ અને મહત્વ

બાથરૂમના સ્ટીલના નળ

આંબા-આસોપાલવના પાંદડાનું તોરણ ભારતીય સંસ્કૃતિમાં ઘરના મુખ્ય દ્વારને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે; માન્યતા છે કે દ્વારા જ સકારાત્મક ઉર્જા, સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. તહેવારો અને અન્ય શુભ પ્રસંગોએ મુખ્ય પ્રવેશદ્વાર પર તોરણ લગાવવામાં આવે છે. પરંપરાગત રીતે તોરણ માટે આંબા-આસોપાલવના પાંદડા કે ગલગોટાના ફૂલોનો ઉપયોગ ખાસ શુભ માનવામાં આવે છે. તોરણ લગાવવાનો … Read more