શાહપુરની વનમાળી વાંકાની પોળમાં 150 વર્ષથી દીકરીની ભાવે માતાજીને દિવાળી દરમિયાન પિયર પધારવાની પરંપરા
શાહપુરની માતાજીની દિવાળી પરંપરા અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી વનમાળી વાંકાની પોળમાં આશરે 150 વર્ષથી એક અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા નિભાઈ આવે છે. અહીંના રહીશો માતાજીને પોતાની દીકરી સમજી, દિવાળીના સમયે તેમને પિયર પધારવા ભાવભીનું આમંત્રણ આપે છે. શરદ પૂનમ પહેલાં ઢોલના નાદ સાથે આમંત્રણ આપવામાં આવે છે અને બેસતા વર્ષે વાજતે-ગાજતે માતાજીને પોળમાં લાવી, … Read more