અમદાવાદ: જમાલપુર APMC બહાર શાકભાજીના વાહનોના આડેધડ પાર્કિંગથી ‘ચક્કાજામ’, રસ્તા બ્લોક થતાં વાહનચાલકો ત્રાહિમામ
જમાલપુર APMC પાર્કિંગ સમસ્યા અમદાવાદના જમાલપુર APMC બહાર શિયાળાની શરૂઆત સાથે શાકભાજીની વધુ આવક થવાથી મોડી રાતથી ટ્રક-ટેમ્પો અને નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગી રહી છે. વેપારીઓ પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા મુખ્ય માર્ગ પૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે અને આ કારણે સવારના સમયે વાહનચાલકો અને ST બસોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો … Read more