માર્કેટીંગ યાર્ડના નામે બનાવટી લાયસન્સ બનાવી બેન્કમાં નાણાંકીય વ્યવહારનો પર્દાફાશ

પ્રોપેન ગેસના ભાવમાં વધારો

બનાવટી લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ ભાવનગર જિલ્લાના પાલિતાણા વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના (APMC) નામનો બનાવટી કમિશન એજન્ટ લાયસન્સ રજુ કરી યુકો બેંક, સુરત ખાતે નાણાકીય વ્યવહાર કરવાનો કૌભાંડ જોવા મળ્યો છે. પાલિતાણા APMCના સેક્રેટરી દ્વારા સુરતના શાહપુરમાં રહેતા સુલતાનઅલી રજબઅલી વેલાણી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બેંક મેનેજરે લાયસન્સની ખરાઈ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો … Read more