ફટાકડા ફોડવા દૂર જાવ કહેતા 61 વર્ષના પુરુષ પર હુમલો, મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો
ફટાકડા ફોડવા હુમલો વડોદરાના સુશેન તરસાલી રિંગ રોડ પર આવેલા મણીનગર સોસાયટીમાં રહેતા 61 વર્ષના ગોરધનભાઇ ભુલાભાઇ સોલંકી પર 9મી તારીખે રાત્રે હુમલો થયો હતો. સોલંકી ફેબ્રિકેશનનું કામ કરે છે. ફરિયાદ અનુસાર તેમણે સોસાયટીની સામે ઘરના આગળ ફટાકડા ફોડી રહેલા યુવકોને દૂર જઈ ફટાકડા ફોડવા કહીતા ઝઘડો અને મારપીટ બની હતી અને તેમને જાનથી મારી … Read more