અમદાવાદ: ‘સ્ટ્રીટ લાઇટ’ બાદ હવે ‘સિટી સ્ક્વેર’ વિવાદ, સત્તાધીશોને જાણ કર્યા વિના જ પ્રોજેક્ટ જાહેર કરતા AMCના અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો!

INS વિક્રાંત પર રાફેલ મરીન લેન્ડિંગ

સિટી સ્ક્વેર વિવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવો ફરી એકવાર સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ (બોડકદેવ વોર્ડ) પર બનાવવાના ₹570 કરોડના સિટી સ્ક્વેર પ્રોજેક્ટની જાહેરાત પહેલાં વર્તમાન ભાજપ સત્તાધીશોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોય તે અંગે પડકાર ઉભો થયો છે. સત્તાધીશોએ કોર્પોરેશનના ઉચ્ચ ઇજનેરી અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની વિગત અને જાહેરાતની … Read more