વડોદરાના અકોટામાં ઘરફોડ, ૧ લાખથી વધુની માલમત્તાની ચોરી નોંધાઈ
વડોદરાના અકોટા વિસ્તારમાં ચોરોએ ચેતન સોસાયટી સામે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નિર્મળાબેન નાનુભાઈ પટેલના ઘરમાં તા. ૨૬મીની રાત્રીએ ઘુસીને ચોરી કરી. પોલીસને આપેલી જાણકારી મુજબ શંકાસ્પદ વ્યક્તિઓએ દરવાજાના નકૂચાને તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને તિજોરી ફોડીને રોકડા ૫૦ હજાર, સોનાની ચેઈન અને ચાંદીની મૂર્તિ સહિત કુલ એક લાખથી વધુની માલમત્તા સ્વારણ કરી લીધી. પોલીસ … Read more