કારેલીબાગમાં માર્જિન વગર ચાર માળનું ગેરકાયદે બાંધકામ; સોસાયટીના રહીશોએ તાત્કાલિક હટાવવા માંગણી કરી

કારેલીબાગમાં ગેરકાયદે બાંધકામ

કારેલીબાગમાં ગેરકાયદે બાંધકામ કારેલીબાગના વીઆઈપી રોડ પર આવેલી શ્રી વાઘેશ્વરી કો.ઓપ. હાઉસિંગ સોસાયટીના બ્લોક A-9 અને A-10 નંબરના પ્લોટોમાં બિલ્ડરે માર્જિન છોડ્યા વગર ચાર માળ સુધીનું ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાનું સોસાયટીના રહીશો દાવો કરે છે. રહીશોએ આ વધારાનું બાંધકામ તાત્કાલિક હટાવવા માટે મ્યુનિસિપલ કમિશ્નર અને પ્લોટ માલિકોને રજૂઆત કરી છે. સોસાયટીનું દાવો અને પ્લોટમાલિકોના નામ … Read more