પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે ત્રણ સોસાયટીમાં તસ્કરોનો હાથફેરો

સોસાયટીમાં ચોરી

પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે સોસાયટીમાં ચોરી કપુરાઈ પોલીસ હદમાં નવરાત્રિ દરમિયાન તસ્કરો વાઘોડિયા-ડભોઈ રિંગરોડ પરની સુગમપાર્ક, નિલામ્બર બંગ્લોઝ અને ભાગ્યોદય ટેનામન્ટ નામની ત્રણ સોસાયટીના બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા. આ મામલે પોલીસએ કુલ 3 ચોરીના ગુન્હા નોંધ્યા છે અને 1.80 લાખની કુલ નુકસાનની આ બાબતમાં તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી … Read more