CCTV: ‘અમને ફૂડ કૂપન કેમ ન આપી?’ અમદાવાદમાં સોસાયટીના ખજાનચી સાથે મારપીટ, મેન્ટેનન્સ બાકી હોવાથી પાસ ન આપતાં બબાલ

ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી

ફૂડ કૂપન વિવાદમાં મારપીટની ઘટના અમદાવાદના ન્યૂ રાણીપ સ્થિત સુકન સ્માઈલ સિટી સોસાયટીમાં મેન્ટેનન્સ બાકી હોવાના મુદ્દે ફૂડ કૂપન ન મળતા વિવાદ રમખાણમાં બદલાઈ ગયો હતો. સોસાયટીના એક સભ્ય આલાપ શુક્લએ મેન્ટેનન્સ બાકી હોવાને કારણે ફૂડ કૂપન ન આપવાના વિવાદમાં સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરી તથા અન્ય સભ્યો સાથે ગેરવર્તન અને મારામારી કરી હોવાનું જણાવાયું છે. … Read more