EARAZA 2026: વનતારા બન્યું વૈશ્વિક મંચ, 30 દેશોના નિષ્ણાતો જામનગરમાં

SRHની માલકિન કાવ્યા મારન

EARAZA 2026: વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પરિષદ જામનગરમાં ‘વનતારા’ ખાતે EARAZA વાર્ષિક પરિષદ 2026નું ભવ્ય આયોજન 26થી 29 ઑક્ટોબર દરમિયાન થયું. આ પરિષદમાં 30 દેશોની 98 સંસ્થાઓ અને ભારતના 29 પ્રાણીસંગ્રહાલયોના નિષ્ણાતો વન્યજીવ સંરક્ષણ માટે એકઠા થયા. વનતારાએ ઝૂ મેનેજમેન્ટ માટેનું ક્લાઉડ પ્લેટફોર્મ ‘ANTZ’ તમામ EARAZA સભ્યો માટે 1 વર્ષ માટે મફત આપવાની જાહેરાત કરી. આ … Read more

ભાણવડમાં વિશાળ અજગરે શિયાળનો શિકાર કરી ગળી ગયો, રેસ્ક્યૂ કરીને બરડા ડુંગરમાં મુક્ત કરવામાં આવ્યો

SRHની માલકિન કાવ્યા મારન

ભાણવડમાં અજગરનો શિકાર દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના રાણપરડા ગામની વાડીમાં એક વિશાળ અજગરે શિયાળનું શિકાર ગળી નાખ્યું. રેસ્ક્યૂઅર અશોક ભટ્ટે અજગરને પરંપરાગત કોથળામાં ન મૂકીને ખુલ્લી એમ્બ્યુલન્સ વાનમાં લઈ જઈ બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કર્યું. રેસ્ક્યૂ દરમિયાન પાચનક્રિયામાં ખલેલ ન આવે અને અજગરને નુકસાન ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. રેસ્ક્યૂની … Read more

કૂનો નેશનલ પાર્ક નજીક: 19 મહિનાનો નર ચિત્તો KNG22 ઇજાગ્રસ્ત મળી અને સારવાર દરમિયાન મોત, શરીરમાંથી 5 છરા કાઢવામાં આવી

SRHની માલકિન કાવ્યા મારન

19 મહિનાનો નર ચિત્તો KNG22 ઇજાગ્રસ્ત મળી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કૂનો નેશનલ પાર્કની આસપાસના જંગલમાંથી 25 ઓક્ટોબરે 19 મહિનાનો નર ચિત્તો KNG22 ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીરમાંથી તાત્કાલિક સર્જરી દ્વારા બંદૂકના 5 છરા કાઢવામાં આવ્યા, પરંતુ ગંભીર આંતરિક ઈજા હોવાને લીધે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. ઘટનાની વિગતો અને પ્રથમ તપાસ શ્યોપુર … Read more

કચ્છમાંથી ગાયબ થયેલો ઘોરાડનો ‘વંશવેલો’ ફરી ધબકશે! નલિયામાં જન્મેલું બચ્ચું ‘નર’ હોવાની પુષ્ટિ, 6 વર્ષે મળી સફળતા | Gujarat Samachar

પાકિસ્તાને પોલીસ કાફલા પર હુમલો

કચ્છમાં ઘોરાડનું બચ્ચું કચ્છના અબડાસા (નલિયા) સ્થિત ઘોરાડ અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ‘જમ્પ સ્ટાર્ટ એપ્રોચ’ દ્વારા રાજસ્થાનથી લાવવામાં આવેલા ફલિત ઈંડામાંથી 26 માર્ચે જન્મેલા ઘોરાડનું બચ્ચું નર હોવાની પુષ્ટિ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) અને વન વિભાગના મૂલ્યાંકન બાદ થઈ છે. વર્ષ 2020થી નર ઘોરાડની ગેરહાજરીના કારણે સર્જાયેલા જોખમના પરિપ્રેક્ષ્યમાં આ … Read more

પ્રોજેક્ટ લાયન 2047: બરડામાં સિંહોના નવા નિવાસસ્થાન માટે પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનનું પુનર્ગઠન

સ્વચ્છ સર્વેક્ષણ 2025

પ્રોજેક્ટ લાયન 2047 ગુજરાત સરકારે 29 સપ્ટેમ્બર 2026 ના રોજ બરડા ક્ષેત્રમાં એશિયાટિક સિંહોના પુનર્વસન અને વન વહીવટને મજબૂત બનાવવા માટે પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનનું વ્યાપક પુનર્ગઠન કર્યું છે. પુનર્ગઠનની રૂપરેખા હેઠળ પોરબંદર રેન્જને 80 ગામોમાં 6,840.84 હેક્ટરમાં અને રાણાવાવ રેન્જને 27 ગામોમાં 13,051.25 હેક્ટરમાં પુનઃસંગઠિત કરવામાં આવ્યા છે. બરડા અભયારણ્યમાં વર્તમાનમાં 17 એશિયાટિક સિંહો નોંધાયા … Read more