કચ્છમાંથી ગાયબ થયેલો ઘોરાડનો ‘વંશવેલો’ ફરી ધબકશે! નલિયામાં જન્મેલું બચ્ચું ‘નર’ હોવાની પુષ્ટિ, 6 વર્ષે મળી સફળતા | Gujarat Samachar
કચ્છમાં ઘોરાડનું બચ્ચું કચ્છના અબડાસા (નલિયા) સ્થિત ઘોરાડ અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ‘જમ્પ સ્ટાર્ટ એપ્રોચ’ દ્વારા રાજસ્થાનથી લાવવામાં આવેલા ફલિત ઈંડામાંથી 26 માર્ચે જન્મેલા ઘોરાડનું બચ્ચું નર હોવાની પુષ્ટિ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) અને વન વિભાગના મૂલ્યાંકન બાદ થઈ છે. વર્ષ 2020થી નર ઘોરાડની ગેરહાજરીના કારણે સર્જાયેલા જોખમના પરિપ્રેક્ષ્યમાં આ … Read more