પ્રોજેક્ટ લાયન 2047: બરડામાં સિંહોના નવા નિવાસસ્થાન માટે પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનનું પુનર્ગઠન

પ્રોજેક્ટ લાયન 2047

પ્રોજેક્ટ લાયન 2047 ગુજરાત સરકારે 29 સપ્ટેમ્બર 2026 ના રોજ બરડા ક્ષેત્રમાં એશિયાટિક સિંહોના પુનર્વસન અને વન વહીવટને મજબૂત બનાવવા માટે પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનનું વ્યાપક પુનર્ગઠન કર્યું છે. પુનર્ગઠનની રૂપરેખા હેઠળ પોરબંદર રેન્જને 80 ગામોમાં 6,840.84 હેક્ટરમાં અને રાણાવાવ રેન્જને 27 ગામોમાં 13,051.25 હેક્ટરમાં પુનઃસંગઠિત કરવામાં આવ્યા છે. બરડા અભયારણ્યમાં વર્તમાનમાં 17 એશિયાટિક સિંહો નોંધાયા … Read more