EARAZA 2026: વનતારા બન્યું વૈશ્વિક મંચ, 30 દેશોના નિષ્ણાતો જામનગરમાં
EARAZA 2026: વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પરિષદ જામનગરમાં ‘વનતારા’ ખાતે EARAZA વાર્ષિક પરિષદ 2026નું ભવ્ય આયોજન 26થી 29 ઑક્ટોબર દરમિયાન થયું. આ પરિષદમાં 30 દેશોની 98 સંસ્થાઓ અને ભારતના 29 પ્રાણીસંગ્રહાલયોના નિષ્ણાતો વન્યજીવ સંરક્ષણ માટે એકઠા થયા. વનતારાએ ઝૂ મેનેજમેન્ટ માટેનું ક્લાઉડ પ્લેટફોર્મ ‘ANTZ’ તમામ EARAZA સભ્યો માટે 1 વર્ષ માટે મફત આપવાની જાહેરાત કરી. આ … Read more