દિવાળી ટાણે ખાંડ મોંઘી: મહિનામાં પ્રતિ કિલો રૂ. 4નો ઉછાળો, છૂટક બજારમાં રૂ. 65 સુધી પહોંચી
દિવાળી ટાણે ખાંડના ભાવમાં વધારો અમદાવાદ: દિવાળી પર્વ નજીક બજારમાં મોંઘવારીમાં તેજી નોંધાઈ છે. અમૂલ ઘી-બટર, CNG અને ખાંડના ભાવ વધતા સામાન્ય વર્ગના ખિસ્સા પર ભાર વધ્યો છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો રેકોર્ડ થયો છે, જ્યારે ગઈ 12 મહિનામાં ખાંડ રૂ. 15 મોંઘી થઈ છે. છૂટક બજારમાં કેટલીક જગ્યાએ … Read more