એલ્યુમિનિયમ એક્ઝિબિશનમાં સરકારી પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા; ઉદ્યોગે ઉપેક્ષા કરવાનો આક્ષેપ કર્યો
એલ્યુમિનિયમ એક્ઝિબિશનમાં સરકારી પ્રતિનિધિઓની ગેરહાજરી GS Team | 30 સપ્ટેમ્બર 2026 – ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત એલ્યુમિનિયમ એક્ઝિબિશન ‘Aluminium Bharat 2026’માં 26થી 29 સપ્ટેમ્બર સુધી ચાલેલા ચાર દિવસીય કાર્યક્રમમાં 500થી વધુ એક્ઝિબિટર્સ જોડાયા. આયોજક એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ALEMAI) દ્વારા ગુજરાતને ‘પાર્ટનર સ્ટેટ’ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ પ્રદર્શન દરમિયાન … Read more