દેશી માટીના કોડિયાની માંગ વધતાં સરખેજ-બાકરોલના 150 પરિવારોએ બનાવ્યાં અંદાજે 30 કરોડ કોડિયા, 10 રાજ્યોમાં હોલસેલ સપ્લાય

માટીના કોડિયા

માટીના કોડિયાની માંગ વધતી જાય છે દિવાળી નજીકતાં જ અમદાવાદના સરખેજ-બાકરોલ વિસ્તારમાં માટીના કોડિયાની ડિમાન્ડ વધી ગઇ છે. અહીંના લગભગ 100થી 150 પરિવારો માટીના કોડિયાના ઉદ્યોગમાં જોડાયેલા છે અને અનેક ડિઝાઇનમાં બનાવેલા કોડિયા હોલસેલમાં વેચવામાં આવ્યા છે. પ્રદેશના ઉત્પાદકો દ્વારા અંદાજે 30 કરોડ કોડિયા તૈયાર કરી 10 જેટલા રાજ્યોના વેપારીઓને હોલસેલ દેવામાં આવ્યા હોવાનું જણાવાયું … Read more