દિવાળી ટાણે જ ગુજરાતમાં વીજ કટોકટી: ઉદ્યોગોમાં 8 કલાકનો વીજકાપ, મંત્રીનો દાવો—બધું સામાન્ય છે!
ગુજરાતમાં વીજ કટોકટી દિવાળી તહેવાર નજીક ગુજરાતમાં વીજ માંગ રેકર્ડ સ્તરે પહોંચતા ઉદ્યોગકારો અને નાગરિકોએ વીજ કટોકટીનો ભાગ ભોગવ્યો છે. રાજ્યમાં વીજળીની માંગ 29000 મેગાવોટ પાર થતા ભરૂચથી ઉમરગામ સુધીના ઔદ્યોગિક પટ્ટામાં સાંજે 4થી રાત્રે 12 સુધી સત્તાવાર રીતે વીજકાપ લાદવામાં આવ્યો છે, જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગો વિશેષ અસરગ્રસ્ત બન્યા છે. વીજકાપનો સમય અને … Read more