રેશનિંગ દુકાનોમાં અનાજ-ખાંડ તો છે પણ સર્વર ઠપ, 72 લાખ કાર્ડધારકો નવરાત્રિ ટાણે અટવાયા!
રેશનિંગ દુકાનોમાં અનાજ-ખાંડ ઉપલબ્ધ, પરંતુ સર્વર ઠપ ગાંધીનગર: રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર છેલ્લા 4 દિવસથી બંધ રહેવાને લીધે રાજ્યની રેશનિંગ વિતરણ વ્યવસ્થા અસરગ્રસ્ત છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર મહિનાનો જથ્થો દુકાનો પર હોવા છતાં વિતરણ અટક્યું છે અને આશરે 72 લાખથી વધુ કાર્ડધારકો જગ્યા-જગ્યા પર અનાજ-ખાંડ ન મળવાને કારણે તકલીફમાં છે. નવરાત્રીના … Read more