ઓક્ટોબરના બીજા પખવાડિયા માટે ૧૪ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો

મુંબઇમાં આગમાં મૃત્યુ

ઓક્ટોબરના બીજા પખવાડિયા માટે ખાંડ કવોટા મુંબઈ: તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓક્ટોબરના બીજા પખવાડિયા માટે ૧૪ લાખ ટન ખાંડનો કવોટા સામાન્યથી બે દિવસ વહેલો જાહેર કર્યો છે. અન્ન અને જાહેર વિતરણ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે દશેરા-દિવાળીના સમયે પૂરતી સપ્લાઇ જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. આયાતકારો અને ડીલરો માટે ફાળવણી સરકારે … Read more