અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો: સિવિલ અને સોલા સિવિલમાં દર્દીઓનો ભારે ઉછાળો

GPSCમાં ડૉ. શિશિર ત્રિવેદીની નિમણૂક

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો બદલાતી ઋતુમાં મચ્છરજન્ય અને અન્ય વાયરલ બીમારીઓના કેસોમાં વધારો થયેલ જોવા મળી રહ્યો છે. અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઇ છે અને આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં પડકાર ઊભો થયો છે અને પીડિયાટ્રિક વિભાગમાં પણ બાળકોમાં દર્દીઓનો પ્રવાહ વધ્યો છે. અસારવા સિવિલમાં ડેન્ગ્યુનો … Read more

સુરતમાં દોઢ વર્ષના બાળકે સેફ્ટીપિન ગળી દીધું; નવી સિવિલમાં 45 મિનિટમાં પિન કાઢી લેવામાં આવ્યો

GPSCમાં ડૉ. શિશિર ત્રિવેદીની નિમણૂક

સુરતમાં દોઢ વર્ષના બાળકની સેફ્ટીપિન ગળી સુરતના ભેસ્તાનમાં રમતાં-રમતાં દોઢ વર્ષના બાળકુએ ખુલ્લી સેફ્ટી પિન ગળી નાખી હતી, જે અન્નનળીમાં ફસાઈ જતાં બાળકને સતત ઉલટી આવતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. હોસ્પિટલના ENT તબીબોએ બીજી કોઈ કાપકૂપ કર્યા વિના દૂરબીન ટેકનિકથી પિન બહાર કાઢી સારવાર કરી અને ફક્ત 45 મિનિટમાં પિન કાઢી લેવામાં આવ્યો. … Read more

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર મારનાં આરોપ પછી સુપરિન્ટેન્ડન્ટની બદલી, આરોપીની ધરપકડ

સ્વદેશી થર્મલ પેલોડ તપસ-1

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર મારનાં આરોપ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનિયર મહિલા તબીબ પર અન્ય તબીબ દ્વારા માર મારવાની ફરિયાદ મળતાં હાઇપ્રોફાઈલ ઘટનાઓ બની. ઘટનાના પગલે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મોનાલી માંકડિયાને જગ્યાેથી હટાવી દેવામાં આવ્યા અને તેમના સ્થાને ડૉ. કમલ ડોડિયાને સોંપવામાં આવ્યા છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપી ડૉ. અશ્વિન રામાણીને ધરપકડ … Read more