થરાદ સિવિલ હોસ્પિટલની પોલ ખુલીઃ 1 જ બેડ પર 2-2 દર્દીઓની સારવાર, પરિવારજનોમાં ભારે રોષ

NDPS આરોપીઓ

થરાદ સિવિલ હોસ્પિટલમાં બેડની અછત થરાદની સિવિલ હોસ્પિટલમાં બેડની આછત થતાં એક જ પલંગ પર 2-2 દર્દીઓને સાથે રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ દ્રશ્યો સામે આવતા સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોએ તાત્કાલિક બેડની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. બેડની અછત અને ઘટના રિપોર્ટ અનુસાર મંગળવારની … Read more