NPPA દ્વારા 543 કેન્સરની દવાઓના ભાવમાં મોટો ઘટાડો; 9 નવેમ્બરથી નવા દર લાગુ
NPPA દ્વારા 543 કેન્સરની દવાઓના ભાવમાં મોટો ઘટાડો કેન્દ્ર સરકારની નિરીક્ષણાત્મક સંસ્થા નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ કેન્સરના માટે ઉપયોગ થતી 543 બ્રાન્ડ્સની દવાઓના ભાવોમાં સુધારો કર્યો છે. NPPA કેન્સર દવાઓના ભાવમાં ઘટાડો કરીને 137 એન્ટી‑કેન્સર દવાઓ પર ટ્રેડ માર્જીન 30% સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. નવા દરો 9 નવેમ્બરથી લાગુ થશે અને કેટલીક દવાઓ … Read more