10-20 રૂપિયાની દવા પર MRP ₹150-200, દર્દીઓ પાસેથી લૂંટ કેમ?: સુપ્રીમ કોર્ટે કહ્યું- આખી સિસ્ટમ દવા કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે, દવાઓની કિંમત 200 ગણી વધારે

CJP INDIA ગઠબંધન સમર્થન

દવા કંપનીઓની MRP પર સુપ્રીમ કોર્ટની ચિંતા નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) અને રિટેલરને મળતી કિંમત વચ્ચેના મોટા તફાવત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સરકારને સવાલ કર્યો કે આખી સિસ્ટમ દવા ઉત્પાદકોને શા માટે મદદકાર થઈ રહી છે અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ને નિષ્ક્રિય ગણાવી આ અંગે નાકામ … Read more