મંજૂરી વગર અમદાવાદ અસારવા સિવિલના મેદાનમાં 15 વર્ષ જૂના 100થી વધુ વૃક્ષો-છોડનું નિકંદન

હિમાંશુ ભાઉની ધરપકડ

અમદાવાદ અસારવા સિવિલમાં વૃક્ષો કાપી અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બીજે મેડિકલ કોલેજ પાસે ફૂટબોલ મેદાન બનાવવા માટે મનાઈ વગર બિનમંજુર કટિંગ કરીને આશરે 100થી વધુ વૃક્ષો અને છોડ કાપી નાંખાયા હોવાનું સમાચારના સ્ત્રોતોએ જણાવ્યુ છે. સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા આ કૃત્યને ચિંતાજનક અને અમાન્ય કહેતા રોષ એનાવ્યો છે. કાપાયેલા વૃક્ષો મંજૂરી વિના 10-15 … Read more