રાહુલ ગાંધીએ ધરણાં દરમિયાન VIDEO પોસ્ટ કર્યો, કહ્યું – ‘300થી વધુ સાંસદો પહોંચ્યા, CEC જ્ઞાનેશ કુમાર અમને કેમ મળી રહ્યા નથી?’
રાહુલ ગાંધીએ ધરણાં દરમિયાન VIDEO પોસ્ટ કર્યો દિલ્હીથી ઝારખંડ સુધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ ચૂંટણી પંચ સામે તીવ્ર વિરોધ દર્શાવ્યો. વિપક્ષના પ્રતિનિધિઓ દ્વારા મંગળવારે સંસદથી ચૂંટણી પંચની ઓફિસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં 300થી વધુ સાંસદો પહોંચ્યા હતા, પરંતુ તેમને આગળ વધવા પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યો. વિરોધકારીઓ દિલ્લીમાં અને ઝારખંડમાં ધરણાં … Read more