જંગલેશ્વરમાં ઇકબાલ લોધીની પાઇપના ઘા ઝીંકી થયેલી હત્યાના કેસમાં 44 વર્ષીય રોશનબેન ઉર્ફે ગુડ્ડીની કાવતરામાં ધરપકડ

કોકપીટમાં નમાઝ પઢી હુમલો

જંગલેશ્વરમાં ઇકબાલ લોધીની હત્યા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રિક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જુનાગઢી ઇબ્રાહીમભાઈ લોધી (ઉ.વ. 56)ની પાઇપના ઘા ઝીંકી હત્યા બાબતે ભક્તિનગર પોલીસે નિલમ પાર્કમાં રહેતી રોશનબેન ઉર્ફે ગુડ્ડી અબ્દુલ્લા ધાડા નામની 44 વર્ષીય મહિલાને કાવતરાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસ અનુસાર કેસમાં અત્યાર સુધી કુલ 6 લોકોની સંડોવણી બહાર આવી છે અને બાકી 5 આરોપીઓને … Read more