‘જો CEC જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ આવ્યો તો…’, સ્પીકર ઓમ બિરલાએ નિયમો યાદ અપાવ્યા
CEC જ્ઞાનેશ કુમાર મહાભિયોગ અંગે સ્પષ્ટતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મુખ્ય ચૂંટણી અધિકારી (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજુ કરી શકાય એવા સંભવિત મહાભિયોગ પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ નવી નોટિસ આવતી હોય તો નિયમો અને નિર્ધારિત પ્રક્રિયાઓ મુજબ તેનું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવશે. હાલમાં INDIA બ્લોક દ્વારા … Read more